મોઝિલ્લા થન્ડરબર્ડમાં તમારું સ્વાગત છે!

મોઝિલ્લા થન્ડરબર્ડ એ શક્તિશાળી મુક્ત સ્રોત મેઈલ અને સમાચાર ક્લાઈન્ટ છે, વધુમાં આધુનિક બગડેલ મેઈલ શોધવાનું અને અન્ય ઉપયોગી લક્ષણોને પણ આધાર આપે છે.

લાક્ષણિકતાઓ

વધુ જાણકારી

સતત પૂછવામાં આવતા પ્રશ્નો માટે, ટિપ્પળીઓ અને સામાન્ય મદદ માટે, થન્ડરબર્ડ મદદ ની મુલાકાત લો.

ઉત્પાદન જાણકારી માટે, થન્ડરબર્ડ ઉત્પાદન પાનું ની મદદ લો.

Powered by Gecko.